તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડા જિલ્લાની 8 તાલુકા પંચાયતમાં કુલ બેઠક 166માંથી 70 ટકા નવા ચહેરા ઉતાર્યા છે.તેમાં પણ 60 ટકા બેઠકો ક્ષત્રિય સમાજને ફાળવવામાં આવી છે.જયારેમુસ્લિમ સમાજ 4 ઉમેદવારોને ટીકીટ આપવામાં આવી છે. જયારે ગળતેશ્વર તાલુકામા ંનો રીપીટની થીયેરી અપનાવી છે.
જયારે વસો બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારોને ટીકીટ આપવામાં આવી છે. ગળતેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં તમામ ચહેરા નવા ઉમેરવામાં આવ્યાં છે. જેને કરાણે કેટલાક સીનીયર ઉમેદવારોમાં ગણગણાટ ઉભો થયો છે. મહુધા તાલુકા પંચાયતની તમામ 18 બેઠકો પરના ઉમેદવારની જાહેરાત ગુરુવારના રોજ ખેડા જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કરવામા આવી હતી. જેને લઈ મહુધા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદાર અને કાર્યકરોમા ભારે રોષ જોવા મળ્યો હતો.
નડિયાદ પાલિકામાં કોણ – કોણ કપાયુ ?
વોર્ડ નં.2માં મહેશભાઈ દેસાઇ અને સુમનબહેન કે. યાદવ વોર્ડ નં.3માં સોનલબહેન તળપદા, હેમાબહેન સચદેવ, કુમાર મેઘરાજ ટહેલ્યાણી, ભાનુભાઈ ભરવાડ વોર્ડ નં.4માં દીપલબહેન પટેલ, નીલાબહેન શર્મા, મુકેશભાઈ પરમાર અને હરેશ પી. પટેલ વોર્ડ નં.5માં બેલાબહેન પટેલ, જગદીશચંદ્ર પરાગ. વોર્ડ નં.7માં દીપ્તીબહેન બ્રહ્મભટ્ટ, નીરજભાઈ પટેલ, ધારીત પટેલ. વોર્ડ નં.8માં જીગ્નાબહેન પંડોરી, નિલેશ સી. શાહ. વોર્ડ નં.9માં જ્હાનવીબહેન વ્યાસ, અજય બ્રહ્મભટ્ટ, રણજીત પટેલ. વોર્ડ નં.10માં પ્રીતિબહેન મિસ્ત્રી, વિઠ્ઠલભાઈ ભીલ, શામજીભાઈ મિસ્ત્રી. વોર્ડ નં.11માં જયશ્રીબહેન પટેલ, દીપીકાબહેન પટેલ અને અવનીશભાઈ જોષી. વોર્ડ નં.12માં છાયાબહેન પટેલ, હિતેષકુમાર પટેલ, મનીષ દેસાઇ. વોર્ડ નં.13માં સુષ્માબહેન ડી. શાહ, વિજયકુમાર રાવ, મીરાજભાઈ પટેલ.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.