તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:પત્નીનો પીછો કરતો હોવાનો વહેમેે યુવક પર હુમલો કર્યો, કપડવંજના બારૈયાના મુવાડામાં બનેલો બનાવ

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

કપડવંજના બારૈયાના મુવાડામાં રહેતા કનુ ઉદાભાઇ બારૈયાએ ગામમાં જ રહેતા ભરત ઉર્ફે ટીનો બાબુભાઇ બારૈયાને ઠપકો આપી જણાવ્યું હતું કે, અગાઉ તું મારી પત્નીને ભગાડી ગયો હતો, તેમાં સમાધાન કર્યું હોવાછતાં તું મારી પત્નીની પાછળ પાછળ ખેતરમાં કેમ આવ્યો તેમ કહીને અપશબ્દો બોલીને લાકડીથી માર માર્યો હતો. આ મામલે ભરતભાઇ બારૈયાની ફરિયાદના આધારે કપડવંજ ટાઉન પોલીસે કનુ ઉદાભાઇ બારૈયા, વિષ્ણુ ઉદાભાઇ બારૈયા તથા મહેશ ઉદાભાઇ બારૈયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો