તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્નોત્સવ:નડિયાદમાં નિયમો સાથે નવયુગલે પ્રભુતામાં પગલા પાડ્યા

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદના ઉત્તરસંડા રોડ પર આવેલા ખાનગી પાર્ટી પ્લોટમાં શુક્રવારના રોજ લગ્ન સમારંભ યોજાયો હતો. જેમાં નવયુગલે પ્રભુતામાં પગલા પાડ્યાં હતાં. જોકે, હાલ કોરોના મહામારીમાં કોવિડ નિયમો અંતર્ગત લગ્ન સમારંભમાં ગણતરીના લોકોને જ આમંત્રણ આપવા ઉપરાંત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ફરજીયાત કરવામાં આવ્યું છે. જેના અમલ સાથે વરવધૂએ લગ્નની વિધિ પૂર્ણ કરી હતી. નવયુગલે પણ માસ્ક પહેરી સપ્તપદીના ફેરા ફર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...