ગણેશચતુર્થી:દૂંદાળા દેવના વિવિધ સ્વરૂપો બજારમાં

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આગામી શનિવારે ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે. ત્યારે આણંદ શહેરમાં નગરજનો કોરોના મહામારીના પગલે નગરજનો પોતાના ઘરે ગણપતિ મુર્તિ ઉત્સવ ઉજવાની તૈયારીઓમાં જોતરાઈ ગયા છે.જો કે આ વખતે શ્રદ્ધાળુઅો નાની અને ઈકો ફ્રેન્ડલી મુર્તિઓ પસંદ કરી રહ્યા છે. ત્યારે આણંદમાં બેઠક મંદિર સામે, ટાઉન હોલ સામે, સ્ટેશન રોડ અન્ય વિસ્તારોમાં પીઓપીની ગણપતિની મુર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...