તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભિયાન:ખેડા જિલ્લામાં 'મારું ગામ કોરોનામુક્ત ગામ' અભિયાન અંતર્ગત પીજમાં વેક્સિનેશન કેમ્પ યોજાયો

નડિયાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામજનોમાં નિઃશુલ્ક આયુર્વેદિક દવાનું વિતરણ કરવામા આવ્યું

રાજ્ય સરકારે શરૂ કરેલ મારુ ગામ કોરોના મુક્ત અભિયાન અંતર્ગત આજે ખેડા જિલ્લાના પીજ ખાતે વેક્સીનેશનનો કેમ્પ તેમજ ગ્રામજનોને આર્યુવેદીક દવા નિશુલ્ક પણે આપવામાં આવી છે.

“મારું પેજ કોરોનામુક્ત અને વેક્સિનયુક્ત” અંતર્ગત આજ રોજ ખેડા જિલ્લાના પીજ ગામ ખાતે રસીકરણ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી જાનવી વ્યાસ , વસો તાલુકા પંચાયતના પ્રમુખ હેમાલ પટેલ, ભાજપ સંગઠન પ્રમુખ રાજુ પટેલ , ઉપપ્રમુખ વિજય વ્યાસ, યુવા મોરચા મૌલેશ જાની તેમજ ભાજપ સંગઠનના કર્યાકરર્તા હાજર રહ્યા હતા.

ગ્રામજનોને હેન્ડ સેનેટાઈઝર, આયુર્વેદિક દવા તેમજ કપૂરની પોટલી તથા N95 માસ્ક વહેંચવામાં આવ્યા હતા. આ ઉપરાંત 400 લોકેએ વેક્સીનેસનનો લાભ લીધો હતો. આ આયોજન સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસર વિપુલ અમીન , ડો. હર્ષદ નાયક, ડો. ધર્મેશ પ્રજાપતિ તેમજ પીજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ સાથ અને સહકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો