તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:વી કલબે દેશભક્તિ ગીત સ્પર્ધા યોજી

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરની વી કલબ ઓફ નડિયાદ દ્વારા વી કલબ ઓફ અચ્યુતમ નડિયાદ તરફથી ઓનલાઇન દેશભક્તિ ગીતની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં જજ તરીકે વિભાબહેન પટેલ, પ્રોગ્રામ ચેરમેન તથા પ્રમુખ હંસાબહેન પંચાલ તથા મંત્રી ક્રિષ્નાબહેન ચોક્સી હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...