તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બાલાસિનોરમાં બે યુવાનને છરીના ઘા ઝીંકાયા

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

બાલાસિનોરના કાલુપુર કોર્ટ પાછળ રહેતાં મોઇનુદ્દીન કાઝી તેના મિત્ર સાથે ઉભા હતા. ત્યારે સાહીલમીયા મોગલ એલફેલ ગાળો બોલતો હોઇ મોઇનુદ્દીન અને તેના સાહેદે અપશબ્દો બોલવાની ના પાડી હતી. તેનાથી ઉશ્કેરાઇ જઇને સાહીલમીયા મોગલે તેના પેન્ટના ખિસ્સામાંથી છરી કાઢી ઉપરાછાપરી આડેધડ ઘા ઝીંકી બન્નેને ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી ફરાર થઇ ગયો હતો. આ અંગે પોલીસ મથકમાં સાહીલમીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તેને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો