તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ડાકોર પાસે ટ્રકે બાઇકને અડફેટે લેતા બે ને ઇજા

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ડાકોર - ઠાસરા રોડ ઉપરથી પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલા ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતાં બે યુવકોને ઇજા થઇ હતી. આ મામલે ડાકોર પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ડાકોર – ઠાસરા રોડ ઉપર વણોતી ગામની સીમમાં લટકોરીયા પાટિયા પાસેથી પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલા ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતાં, બાઇક સવાર નરેન્દ્રકુમાર શાભયભાઇ સોલંકી (ઉ.વ.30) તથા બળવંતભાઇ લક્ષ્મણભાઇ પરમાર (ઉ.વ.32) બંને માર્ગ પર પટકાયા હતા. અકસ્માતને પગલે એકઠા થયેલા લોકોએ બંનેને સારવાર અર્થે ખસેડ્યા હતા. આ મામલે ડાકોર પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો