તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:માતરમાં દારૂ લેવા આવેલા અમદાવાદના બે પકડાયાં

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેડા જિલ્લા પોલીસની ટીમે માતરના સંધાણા ગામની સીમમાં રૂપાટીયા વિસ્તારમાં રહેતા મફત ખોડાભાઇ સોલંકીને ત્યાં બહારથી દારૂ લાવીને મૂક્યો છે. જે દારૂ ભરવા માટે અમદાવાદથી રીક્ષા આવવાની છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો કરતાં મફતના ઘરમાંથી વિદેશી દારૂની 179 બોટલ, કિંમત રૂ. 72,800 ની કિંમતની મળી આવી હતી. જેથી પોલીસે દારૂ ઉપરાંત રૂ.50 હજારની કિંમતની રીક્ષા, રૂ.4 હજારની કિંમતના 3 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1,26,800 નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે સમીરમીયા શેખ (રહે.અમદાવાદ), ઐયુબખાન પઠાણ (રહે.શાહઆલમ) તથા મફત સોલંકી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો