તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:મંજીપુરા ચોકડી પાસેથી ટ્રેક્ટર ચોરાયું

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદના મંજીપુરા ચોકડી નજીક પાર્ક કરેલું ટ્રેક્ટર કોઇ અજાણ્યો શખ્સ ચોરી જતાં આ મામલે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. નડિયાદ તાલુકાના મંજીપુરા ચોકડી નજીક રહેતા કાળુભાઇ સુરાભાઇ ભરવાડે 6 ઓક્ટોબરના રોજ નવું ટ્રેક્ટર ખરીદ્યું હતું. તેઓએ ટ્રેક્ટર પોતાના ઘરની બહાર પાર્ક કર્યું હતું. જે કોઇ અજાણ્યો શખ્સ ચોરી ગયો હતો. આ મામલે કાળુભાઇની ફરિયાદના આધારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો