માગણી:મિલકતોની હદ ચોકસી સામેના વાંધા રજૂ કરવા

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદના ડુમરાલ, મરીડા, ગુતાલ ગામની સરવે થયેલ મિલકતોની હદ ચોકસીની કાર્યવાહી જિલ્લા નિરીક્ષક, જમીન નિરીક્ષક, જમીન દફ્તર દ્વારા પુરી કરાઇ છે. આ હદ ચોકસી પૂર્ણ થયા બાદ તૈયાર થયેલ સિટી રેકર્ડનું પ્રમોલગેશન  કરવાનું થતું હોઇ તા.30 ના રોજ બપોરના 12 કલાકે સુપ્રીટેન્ડન્ટ, લેન્ડ રેકર્ડઝ, નડિયાદ ખાતે પ્રમાણિત કરાશે. જો કોઇને આ તૈયાર કરાયેલ હક ચોકસી રેકર્ડ અંગે વાંધો-તકરાર હોય તો લેખિત વાંધા અરજી તા.30 સુધીમાં રજૂ કરવા.

અન્ય સમાચારો પણ છે...