તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ગળતેશ્વરના જરગાલ ગામે મહિલાને ધમકી

નડિયાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

જરગાલ ગામે રહેતાં અફરોજબીબી મલેક શુક્રવારે તેના ઘરે હતા, ત્યારે જમીન બાબતે નજીકમાં રહેતાં અફરોજબીબીના જેઠ જાકીરમીંયા મલેક તથા તેના દીકરાએ ઉશ્કેરાઇ ગાળો બોલી ફરિયાદી અફરોજબીબી તથા તેના પતિને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો