તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:નડિયાદના પ્રૌઢનું સ્કુટર ગઠિયો હંકારી ગયો

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરમાં મદારવાડ, વ્હોરાવાડમાં રહેતાં મુસ્તાકભાઇ સુલેમાનભાઇ દલીચંદે પોતાનું એવીયેટર સ્કુટર પોતાની મે.ચાંદની સાડીની દુકાન પાસે પાર્ક કર્યું હતુ. જે રૂ.25,000ના સ્કુટરને કોઇ અજાણ્યો શખસ દુકાન પાસેથી ચોરી કરી હંકારી ગયો હતો. આ અંગે મુસ્તાકભાઇ સુલેમાનભાઇ દલીચંદે નડિયાદ શહેર પોલીસમથકમાં અજાણ્યા શખસ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વાહનચોરીનો ગુનો દર્જ કરી તેની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો