તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:કોરોના સંક્રમણ વચ્ચે રવિવારની બજારમાં ભીડ જામી

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરમાં જરૂરિયાતમંદ પરિવાર માટે મોલની ગરજ સારતી રવિવારની બજારમાં ભાડે ભીડ જોવા મળી હતી. શહેરના વૈશાલી ગરનાળા પાસે જ ભરાતી આ ભીડમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટી પડ્યાં હતાં. સરકાર અને તંત્ર સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક સહિતના નિયમોના પાલન માટે બરાડા પાડી રહ્યું છે. આવા દૃશ્યો આમને આમ રહ્યા તો આગામી દિવસોમાં શહેરમાં કરફ્યું જાહેર કરવો પડે તેવી સ્થિતિ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો