તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:ડિપ્લોમા ઈન યોગના નડિયાદ સેન્ટરમાં પ્રથમ ક્રમે આવેલા મહિલાનું બહુમાન કરવામાં આવ્યું

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાર્યક્રમની પૂર્ણાહૂતિ બાદ હાજર રહેલી તમામ મહિલીઓએ અવનવી વાનગીઓ બનાવવાની સ્પર્ધાનું પણ આયોજન કર્યું

નડિયાદ આનંદ આશ્રમ ખાતે ડિપ્લોમા ઈન યોગ સેન્ટર ચાલી રહ્યું છે. જેમાં સ્પાર્ધાનું આયોજન સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ દ્વારા કરવામાં આવ્યુ હતું. જેમાં એક મહિલા પ્રથમ ક્રમાંકે આવતા તેમણે ગોલ્ડ આપી સન્માનિત કરાયા છે.

અખિલ હિંદ મહિલા સમાજ નડિયાદ દ્વારા યોજાયેલા આ સન્માન કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ઉર્મિલાબેન સુથાર, નયનાબેન પટેલ, કોકીલાબેન પટેલ, જ્યોતિબેન તલાટી, દક્ષાબેન તલાટી,ઉષાબેન શાહ, જયશ્રીબેન સોની, ભાવનાબેન ભટ્ટ, હની દેસાઈ, હેતલબેન, પરિન્દાબેન પટેલ, ભાવનાબેન ઠાકર તેમજ અન્ય મહિલાઓ હાજર રહ્યા હતા. વિજેતા થયેલા બહેનનો ઉત્સાહ વધારવા માટે દરેક મહિલાઓએ ભેગા મળીને પ્રથમ ક્રમાંકે આવેલા બિંદીબેન પટેલનું સન્માન કર્યું હતું.

કાર્યક્રમ બાદ તમામ મહિલીઓએ અવનવી વાનગીઓ બનાવવાની સ્પર્ધાનું પણ આયોજન કર્યું
કાર્યક્રમ બાદ તમામ મહિલીઓએ અવનવી વાનગીઓ બનાવવાની સ્પર્ધાનું પણ આયોજન કર્યું

આ સન્માન કાર્યક્રમની પૂર્ણાહૂતિ બાદ હાજર રહેલી તમામ મહિલીઓએ અવનવી વાનગીઓ બનાવવાની સ્પર્ધાનું પણ આયોજન કર્યું હતું. આ હરિફાઈમાં દરેક મહિલાઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને આ સ્પર્ધામાં પણ વિજેતા બનેલા મહિલાઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો