તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:વિરપુર તાલુકાના પુર્વ પ્રમુખનો પરિવાર પોઝીટીવ

વિરપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • તમામને હોમ આઈસોલેટ કરાયા

કોરોનાની સ્થિતી અતિ ગંભીર બની રહી છે ત્યારે રાજકારણીઓ પણ ધીરે ધીરે કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે વિરપુરના ખેડા જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ મુકેશભાઇ શુક્લનો કોરોના પોઝિટિવ જાહેર થતાં નેતાઓની આ યાદીમા વધુ એકનો ઉમેરો થયો છે.

ખેડા જીલ્લા પંચાયત પુર્વ પ્રમુખ તેમજ તેમનો પુત્ર મહિસાગર જીલ્લા પંચાયત સદસ્ય પિનાકિન શુક્લ સહીત પરિવાર કોરોનાથી સંક્રમિત થયો છે જોકે આ માહિતી મુકેશભાઈ શુક્લએ સોશ્યલ મીડિયાના માધ્યમથી શેર કરી હતી કોરોનાના પ્રાથમિક લક્ષણો દેખાતા રેપીડ ટેસ્ટ કરતા પરીવારના મુકેશભાઇ શુક્લ તેમની પત્ની તેમજ પોત્રવધુ તેમજ પિનાકિન શુક્લ અને પત્નીને પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તમામ શુક્લ પરીવારના સભ્યોને આરોગ્ય ચેકઅપ બાદ હોમ કોરનટાઈન કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો