તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:ચૂંટણી નિરીક્ષકે પેટલાદ બોરસદની મુલાકાત લીધી

નડિયાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોઈપણ પ્રશ્ન હોય મને રજુઆત કરો

આણંદ જિલ્લામાં આગામી તા.28 ફેબ્રુઆરીના રોજ યોજાનારી પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લામાં યોજાનારી ચૂંટણી માટે ચૂંટણી નિરીક્ષક તરીકે વિણા પટેલની ચૂંટણી પંચે નિમણૂક કરી છે. તેઓએ આજે પેટલાદ અને બોરસદની મુલાકાત લીધી હતી.

ચૂંટણી સાથે જોડાયેલા અધિકારી અને કર્મચારી ઓ સાથે સંવાદ કરી મતદાન માટેની વ્યવસ્થાની સમિક્ષા કરી હતી. બપોર બાદ તેઓએ પત્રકારો સમક્ષ જિલ્લામાં ચૂંટણી સંદર્ભે કરાયેલ તૈયારીઓ અને વ્યવસ્થાથી સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, જિલ્લામાં ચૂંટણીની તૈયારીઓ અને ચૂંટણી સાથે જોડાયેલ અધિકારીઓ કર્મચારીઓ અનુભવી જોવા મળ્યા. ચૂંટણી નિરીક્ષકે આણંદ જિલ્લાના મતદાર મંડળોના મતદારો ને નાગરિકો ને કોઈને કોઈપણ પ્રશ્ન હોય તો તેઓ મને રજુઆત કરી શકે છે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો