તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:મહેમદાવાદના વરસોલાથી બાઇક ચોરાયું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદના વરસોલામાં માતૃકૃપા સોસાયટીમાં રહેતા દિનેશભાઇ છોટાભાઇ પટેલે 22 મી જાન્યુ. રાત્રે બાઇક ઘર આગળ પાર્ક કર્યું હતું સવારે 6 વાગ્યાના અરસામાં તેઓ જાગ્યા ત્યારે ઘરની પાસે પાર્ક કરેલું બાઇક ન દેખાતાં તેમણે આસપાસમાં તપાસ કરી હતી. જોકે, બાઇકનો કોઇ પત્તો ન લાગતાં અંતે આ મામલે મહેમદાવાદ પોલીસ મથકે રૂ.25 હજારની કિંમતનું બાઇક ચોરાયાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો