તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:ખેડામાંથી બાઇક ચોરાયું

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા હાઇવે પર આવેલી ઉત્તમ રેસ્ટોરન્ટના માલિક ક્રુપેશ જયેન્દ્રભાઇ પટેલે તેમનું બાઇક હોટલના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું. બાઇકનું સ્ટીયરીંગ લોક બગડી ગયું હોવાથી તેમણે બાઇક લોક કર્યું ન હતું. સવારે તેઓ પરત હોટલે આવ્યા ત્યારે બાઇક ન દેખાતાં તેમણે તપાસ કરી હતી, પરંતુ બાઇક ન મળતાં અંતે આ મામલે ખેડા ટાઉન પોલીસ મથકે બાઇક ચોરી મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...