અકસ્માત:વાઢવાળી પાસે બાઈકે મહિલાને અડફેટમાં લીધી

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદના વાંઠવાળી ગામે રહેતાં ભાવનાબેન રોડ પર છાણ-વાસીદું નાખવા જતાં હતા. ત્યારે પુરઝડપે આવેલાં બાઇકના ચાલકે તેમને અડફેટે લઇ પછાડી દેતાં તેણીને ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયાં હતા. આ અંગે ભાવનાબેનના પતિ વિક્રમભાઇ ચૌહાણે મહેમદાવાદ પોલીસમથકમાં નાસી છૂટેલાં બાઇકચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...