તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કારની અડફેટે બાઇક ચાલક ગંભીર

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ડભાણ ચોકડી નજીક સર્વિસ રોડ ઉપરથી બુધવારે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક ચાલકને ઇજા થઇ હતી. ડભાણ ચોકડી નજીક સર્વિસ રોડ ઉપરથી પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલા કાર ચાલકે બાઇકને અડફેટે લેતાં, બાઇક ચાલક ઉછળીને માર્ગ પર પટકાતા તેને માથામાં ગંભીર ઇજા થઇ હતી. તુરંત જ એકઠા થયેલા લોકોએ યુવકને સારવાર અર્થે ખસેડ્યો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો