તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્ક્યૂ:અલીણા નજીક કતલખાને લઇ જવાતા પશુ બચાવાયા

નડિયાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહુધા પોલીસની ટીમને બાતમી મળી હતી કે, અલીણા ચોકડી થઇ પણસોરા જવાના રોડ ઉપરથી પસાર થવાની છે. જેથી, પોલીસે બાતમી મુજબની ગાડી આવતાં ચાલકે ગાડી પોલીસ ઉપર નાખી હતી. જેમાં માર્ગ નજીક ઉભેલા મહેન્દ્રભાઇ પરમાર અડફેટે લેતાં તેમને ઇજા થઇ હતી. પોલીસે ગાડીેમાં તપાસ કરતાં 6 પશુઓ ક્રુરતાપૂર્વક બાંધેલા હતા. પોલીસે પશુ અને ગાડી મળી કુલ રૂ. 2,35,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે લઇ સલમાન મુલતાની, ઇરફાન મુલતાની તથા શોહેબ મુલતાનીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો