તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:ઉંદરામાં 50 ફૂટ ઉંડા ખાડામાંથી પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો

નડિયાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહુધા તાલુકાના ઉંદરા ગામની સીમમાં 50 ફુટ ઉંડા ખાડાના પાણીમાં ડૂબી જતાં કનુભાઇ રાયસીંગભાઇ પરમારનું મૃત્યુ નીપજ્યું હતુ. નડિયાદ ફાયર બ્રિગેડના જવાનોએ મૃતદેહને બહાર કાઢી મહુધા પોલીસને સોંપી દીધો હતો. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે, કનુભાઇ શિષ્યવૃત્તિના રૂ.7000 લઇને ગયા બાદ તેમની લાશ મળી આવી હતી. જો કે મૃત કનુભાઈના ખીસ્સામાંથી પૈસા મળ્યા ન હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો