તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:બુટલેગરે કરેલા હુમલા મુદ્દે કલેક્ટરને રજૂઆત,કાર્યવાહી નહિં થાય તો જનતા રેડની ચિમકી

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજના વડાલીના સરપંચ ઉપર બુટલેગરે કરેલા હુમલો સંદર્ભે સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આક્ષેપ સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સોમવારે કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. જો, પોલીસ દ્વારા બુટલેગર સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો જનતા રેડ કરવાની ચિમકી પણ ઠાકોર સેનાના આગેવાનો દ્વારા ઉચ્ચારાઇ છે. કપડવંજના વડાલી ગામના સરપંચ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કપડવંજ તાલુકા પ્રમુખ પર્વતસિંહ પરમાર ઉપર બુટલેગર નરેશ ઉર્ફે ભોલો પરમારે તેના સાગરીતો સાથે મળીને હુમલો કર્યો હતો. આ હુમલાના 4 દિવસ બાદ પણ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આક્ષેપ સાથે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સોમવારે કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો