તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:નડિયાદની અડધા કરોડની ચોરીમાં સોની પકડાયો, ચોરેેે 3 લાખ સાચવવા આપ્યાં હતાં

નડિયાદ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

નડિયાદ જીઆઈડીસીની બંધ ફેક્ટરીમાં ખાડો ખોદી દાઢેલા રૂ.51 લાખ અને દાગીનાની ચોરી થઇ હતી. આ કેસમાં પોલીસે ચાર તસ્કરને પકડી રીમાન્ડ મેળવ્યાં હતાં. જેમાં વધુ એક સોનીનું નામ ખુલતા પોલીસે તેની અટકાયત કરી જેલ હવાલે કર્યો હતો.

નડિયાદ જીઆઈડીસીની બંધ ફેક્ટરીમાં દાટેલા રૂ.51 લાખ અને દાગીનાની ચોરી પ્રકરણમાં સંજય રઇજીભાઈ તળપદા, દેવેન્દ્ર ઉર્ફે દેવો રાજુભાઈ તળપદા, નરેન્દ્ર સંતુભાઈ તળપદા અને દિનેશ ગોવિંદભાઈ તળપદા સામે ગુનો નોંધી અટકાયત કરી હતી. વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવતા તેઓએ ચોરીની રકમમાં રૂા.ત્રણ લાખ નડિયાદના વિજય હિરાલાલ સોનીને આપ્યાં હતાં. આથી, પોલીસે વિજયને ચોરીનો મુદ્દામાલ રાખવા બાબતે અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો