તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:બીડજ ફેક્ટરીમાં તસ્કરોની હાથ કી સફાઇ

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેડા તાલુકાના બીડજ ગામે આવેલાં મે.ચિરિપાલ કંપનીની નોવા ટેક્સટાઇલના ખુલ્લા ગોડાઉનમાં રાખેલી બેગો પૈકીની રૂ.1,90,000ની કિંમતની 2000 કિલોના વજનના ધાગા ભરેલી 50 બેગની અજાણ્યા શખસો ગત તા.14/11થી 17/11 દરમિયાન ચોરી કરીને લઇ ગયા હતા. આ અંગે મે.ચિરિપાલ કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ સુરેન્દ્રકુમાર શ્રીરૂપચંદ્ર જૈન એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો