તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:નડિયાદ તાલુકાના પાલૈયામાં જુગાર રમતાં છ ઝબ્બે

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

નડિયાદ તાલુકાના પાલૈયા ગામના ભગવાનપુરા સીમમાં જાહેરમાં શનિવારે સાંજે જુગાર રમાતો હોવાની પૂર્વબાતમીના આધારે ચકલાસી પોલીસે છાપો મારી જુગારની બાજી માંડીને બેઠેલાં પાલૈયા ગામના જ પસા સોમાભાઇ સોલંકી, પુનમ દોલતસિંહ ઝાલા, રમેશ મફતભાઇ સોલંકી, જસુ ભલાભાઇ તળપદા, ગોપાલ રાકેશભાઇ સોલંકી અને માંડલ ગામના બુધા પ્રતાપભાઇ સોલંકીને રંગેહાથ ગંજીપો ટીચતાં ઝડપી લીધાં હતા. પોલીસે જુગારપટમાંથી રોકડ રૂ.3,550 તથા જુગાર રમવાના સાહિત્ય સહિતની માલમતા કબજે લઇ તમામ વિરૂધ્ધ જુગારધારા તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો