તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંગ્રહખોરી:લોકડાઉનની અફવાથી વેપારીઓ દ્વારા સંગ્રહખોરી શરૂ

સેવાલીયા6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગળતેશ્વરના સેવાલીયા ખાતે તમાકુના હોલસેલ વેપારીઓને ત્યાં આજુબાજુના ગલ્લા દુકાનોવાળાની ભીડ જામી હતી. હોલસેલ વેપારી અગાઉની જેમ કાળા બજારી કરવા માટે સંગ્રહખોરી કરી નાના વેપારીઓને માલની અછત બતાવી ભાવ વધારો લેવા માટે સક્રિય બન્યા છે. તંત્ર પણ કોરોનાની મહામારીમાં વ્યસ્ત છે, ત્યારે તકનો લાભ લઇ મોટા ગજાના હોલસેલ વેપારીઓ નાના ગલ્લા અને દુકાનદારોનો ફાયદો ઉઠાવી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો