તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિક્ષાચાલકો જ કોરોના કેરિયર્સ:3નું પાસિંગ અને 13ની સવારી.. બોલો.. કોરોના ક્યાંથી રોકાશે ?

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
3નું પાસિંગ અને 13ની સવારી! - Divya Bhaskar
3નું પાસિંગ અને 13ની સવારી!

ટ્રાફિક પીઆઇ શું કહે છે ?
નિયમ મુજબ રિક્ષામાં ત્રણ જ મુસાફર બેસાડવાની મંજૂરી છે. જિલ્લા ટ્રાફિક-પોલીસ દ્વારા ડ્રાઇવ દરમિયાન ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડનાર રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરાય છે. એનસી ફરિયાદ થાય છે. ઉપરાંત એમવી એક્ટ 207 મુજબ વાહન ડિટેઇન કરવામાં આવે છે. - જે. એ. કાંડ્રે, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, ટ્રાફિક, ખેડા.

શહેર ટ્રાફિક PSI શું કહે છે ?
રિક્ષાચાલકો નિયમનો અમલ કરે તે માટે ચેકિંગ કરાય છે. આમ છતાં પરમિટ ભંગ કરતા રિક્ષાચાલકો સામે એમવી એક્ટ 207 મુજબ કાર્યવાહી કરી રિક્ષા ડિટેઇન કરવામાં આવે છે. - એમ.બી. રાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, શહેર ટ્રાફિક, નડિયાદ.

નિયમ બાબતે RTO શું કહે છે ?
રિક્ષામાં ત્રણ વત્તા એકનો નિયમ છે. નિયત તોડનાર સામે કાર્યવાહી કરવામાં આવે છે. વધારાની બેઠક વ્યવસ્થા ગોઠવે છે, જેમાં પ્રતિ મુસાફર દંડ વસૂલવામાં આવે છે. - પી.જી. ગઢવી, ઇન્ચાર્જ આરટીઓ, ખેડા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો