તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ગુતાલ પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષિકાનો વયનિવૃત્તિ કાર્યક્રમ યોજાયો

નડિયાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

નડીઆદ તાલુકા ની ગુતાલ પ્રાથમિક શાળા માં શાળા ના શિક્ષિકા બેન કેથેરાઈનબેન ફાર્મર નો વયનિવૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. શાળા માં પોતાની ફરજ ઉત્તમ રીતે નિભાવેલ કેથેરાઈનબેન અને તેમના પતિ માસુકભાઈ તરફથી શાળા માં ફરજ બજાવતા અગિયાર શિક્ષકો ને પોતાનું દફતર સાંભળવામાં ઉપયોગી થાય તે હેતુ થી દરેક શિક્ષકને વ્યક્તિગત તિજોરીનું દાન અપાયું હતું શાળા પરિવાર તથા આચાર્ય પ્રતિકભાઈ પટેલ દ્વારા બેનનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો