તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વાગત:નડિયાદમાં ખેડૂત નેતા રાકેશ ટીકૈતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

નડિયાદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક

નવા કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા કેટલાય માસથી આંદોલન ચલાવી રહેલા સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટીકૈત આજે નડિયાદ આવ્યા હતા. તે સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સોમવારે સવારે સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટીકૈત કરમસદ જતાં પહેલાં નડિયાદ આવ્યા હતા. નડિયાદની પીપલગ ચોકડી પાસે રાકેશ ટીકૈતનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા ખેડૂત નેતાનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણીઓ હાજર રહ્યા હતા. યાત્રામાં આવેલ 6 જેટલી કારમાં 25 વ્યક્તિઓનું ફુલહાર કરી સ્વાગત કરાયુ છે. આ પ્રસંગે માજી મુખ્ય મંત્રી પણ હાજ શંરકરસિંહ વાઘેલા હાજર રહ્યાં હતા. સ્વાગત કરાયા બાદ આ યાત્રા આગળ કરમસદ જવા રવાના થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો