તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:નડિયાદમાં થાંભલાનો ભંગાર ખડકાયો

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદમાં કોલેજ રોડ પર પાલિકા દ્વારા સ્ટ્રીટલાઇટ પોલ બદલવામાં આવ્યાં છે. જૂના વીજથાંભલા ખસેડી નવા પોલ ફીટ કરી અજવાળાં પાથરવાનો પ્રયાસ કર્યો છે. થાંભલા ફુટપાથ પર ખડકી દીધાં હોવાથી રાહદારીઓને ચાલવામાં હાલાકી પડે છે. પાલિકાના સત્તાવાહકોએ ઉંઘમાંથી જાગીને રાહદારીઓને અડચણરૂપ થાંભલા ખસેડવા શહેરીજનોએ માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...