કાર્યવાહી:માતરમાં દારૂ સાથે ઝડપાયેલ શખ્સો જેલમાં

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લા પોલીસની ટીમે બાતમીના આધારે માતરના સંધાણાની સીમમાં રૂપાટીયા વિસ્તારમાં રહેતા મફત સોલંકીને ત્યાં દારૂ લેવા માટે આવેલા સમીરમીયા શેખ તથા ઐયુબખાન પઠાણને ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ. 72,800નો દારૂ, રિક્ષા, મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1,26,800 નો મુદ્દામાલ કબજે લીધો હતો. ઝડપાયેલા ત્રણેય આરોપીઓની કોર્ટે જામીન અરજી નામંજુર કરી જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...