વહેંચણી:પીજ પ્રાથમિક શાળામાં ધો. 1 ના બાળકોને ઘરે જઇ શૈક્ષણિક કીટ આપવામાં આવી

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા કોવિડ મહામારીના અનુસંધાને શાળામાં હોમ લર્નિંગ કાર્યક્રમથી શિક્ષણ અપાય છે. જેમાં ઘેર શીખીએ પ્રવૃત્તિ પુસ્તિકા, પાઠ્યપુસ્તક, ક્યુ આર કોડ સ્કેનિંગ, વોટસ એપ ગ્રૂપ, યુટ્યુબ લિંક, દીક્ષા એપ, વર્ચ્યુઅલ ક્લાસ ઓનલાઇન લેશન, શિક્ષક માર્ગદર્શન અને મુલાકાતનો સમાવેશ થાય છે. એસઆઈ  સંદીપભાઈની હાજરીમાં ધોરણ એકના બાળકોને ઘેર જઈને શૈક્ષણિક કીટ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...