તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:જ્ઞાન આપતાં શિક્ષકો પાસે જ જ્ઞાનનો અભાવ

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ નજીક ડભાણ કુમાર શાળામાં સોમવારે વધ-ઘટનો બદલી કેમ્પ યોજાયો હતો. જેમાં 128 જેટલાં શિક્ષકો તેમના સ્વજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પ દરમિયાન શિક્ષિત હોવાછતાં શિક્ષકોએ કોરોના સંક્રમણની ગંભીરતા બાબતે બેદરકારી દાખવીને અશિક્ષિતો જેવું વર્તન કર્યું હતું. કેમ્પમાં સોશ્યલ ડિસ્ટન્સના અભાવની સાથે સાથે માસ્ક પહેરવાની પણ સમજદારી આ શિક્ષકો દ્વારા બતાવવામાં આવી ન હતી. કેટલાક શિક્ષકો માસ્ક ગળે લટકાવી ફરતાં હતાં. તો કેટલાક તો ટોળું વળી ગપસપ કરતાં જોવા મળ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો