તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:માતરમાં જુગાર રમતાં 5 શખસો ઝડપાયા

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

શખ્સો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરડો કરીને, જુગાર રમી રહેલા ઇબાદઉલ્લાખાન પઠાણ, સલમાનખાન પઠાણ, દિનેશ પટેલ, સદ્દામમીયાં શેખ તથા રિયાઝખાન પઠાણ ને ઝડપી પાડ્યા હતા. પોલીસ અંગજડતીમાંથી રૂ.780 તથા દાવ ઉપરથી મળી આવેલા રૂ.320 મળી કુલ રૂ.1100 નો મુદ્દામાલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો