તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરખાસ્ત:કઠલાલ APMCના ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્ત

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર. - Divya Bhaskar
ફાઈલ તસવીર.
 • ચેરમેન સામે 10 સભ્યોએ મોરચો માંડ્યો

ઠલાલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન હસમુખભાઇ પરમારના શાસનકાળમાં યાર્ડની આવક ઘટી હોવાનો તથા છેલ્લાં સાતેક માસથી કર્મચારીઓનો પગાર થયો નથી અને તેમની અણઆવડતભરી કાર્યપધ્ધતિ સહિતના આક્ષેપ યાર્ડના ડીરેક્ટર લક્ષ્મણસિંહ ડાભી, શકરાભાઇ ડાભી, ઓ.હી.રાઠોડ સહિતનાએ કરી ચેરમેન સામે અવિશ્વાસની દરખાસ્તની અરજીથી નડિયાદ સ્થિત જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે રજૂઆત કરી હતી. જે દરખાસ્તમાં જરૂર પડ્યે બહુમતી પુરવાર કરવા મતદાન કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો