તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:નડિયાદનો ભંગારી શખસ પોક્સો હેઠળ જેલહવાલે

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરના વૈશાલી સિનેમા નજીક રહેતો અને ભંગારની ફેરી કરતો સુનીલ દેવીપૂજકે શનિવારે મહુધા પંથકમાં ઘર પાસે રમતી સાત વર્ષીય સગીર બાળાને શારીરિક અડપલાં કરતાં બાળકીએ બુમાબુમ મચાવી હતી. જેની બુમો સાંભળી આજુબાજુમાંથી લોકો દોડી આવતાં ટેમ્પી ખાડામાં નાખીને ભંગારી સુનીલ ભાગવા માંડતાં લોકોએ પીછો કરી તેને ઝડપી લઇ મહુધા પોલીસને સોંપી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો