તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામું:નડિયાદની મોટી શાક માર્કેટ રવિવારે બંધ રહેશે

નડિયાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદમાં આવેલી મોટી શાક માર્કેટના વેપારી બાબુભાઇ છગનભાઇ કાછિયા પટેલ (ઉ.વ.70) નું અવસાન થયું છે. તેમના માનમાં મોટી શાક માર્કેટના તમામ વેપારીઓ દ્વારા શાક માર્કેટ એક દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રવિવારે શહેરની મોટી શાક માર્કેટ બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...