તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

NEET:NEETની પરીક્ષામાં નડિયાદના છાત્રો ચમક્યાં

નડિયાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદમાં FG Education સંસ્થામાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવી શકે તે માટે માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે. જેમાં આ સંસ્થાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક જ્ઞાનની સાથે તેના સર્વાંગી વિકાસને લક્ષમાં રાખી શ્રેષ્ઠતમ પરિણામ મેળવે એ જ સંસ્થાનો મુદ્રાલેખ રહ્યો છે. NEET (UG) નો અભ્યાસક્રમ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી વિદ્યાર્થીઓનું વિષયવાર વર્તણૂંક તપાસ કરી જરૂરી વિષયમાં ધ્યાન કેન્દ્રિત કરાવી ે પર્સનલ કાઉન્સિલીંગ કરવામાં આવે છે. તાજેતરમાં જાહેર થયેલ પરિણામાં ચૌહાણ જયરાજ 720 માંથી 658 તથા રાણા કૃપેશ 720 માંથી 607 માર્ક તેમજ પટેલ પ્રિયા - 591, પટેલ ક્રિના - 583, પરમાર સૃજીલ – 572, ડાભી પ્રિયાંશુ - 567, માહેરા ધ્રુવ – 557 તથા ભટ્ટ ખુશાલી -550 લાવી FG Education નું સમગ્ર જિલ્લામાં નામ રોશન કરેલ છે. FG Educationના સંચાલક પ્રતિકભાઇ તથા મયુરભાઈએ જણાવ્યું હતુ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો