તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:કચરો નાખનારને ઠપકો આપતા માતા-પુત્રીને મારી નાંખવાની ધમકી

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાચ્છઇના રેખાબેન અને તેમની માતાએ પાડોશમાં રહેતા સુરેશને કચરો નાખવા બાબતે ઠપકો આપતાં ઉશ્કેરાયેેલા સુરેશ , ખોડાભાઇ છગનભાઇ, લાલાભાઇ ખોડાભાઇ તથા લક્ષ્મણભાઇ ખોડાભાઇએ રેખાબેન અને તેમની માતાને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...