તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તકરાર:કઠલાલમાં નજીવી વાતે તકરાર

નડિયાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

કઠલાલમાં રહેતા યુવકે નીલગીરી લઇને જઇ રહેલા શખ્સને ઠપકો કરતાં ઉશ્કેરાયેલા બે ઇસમોએ યુવકને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કઠલાલમાં વિમલભાઇ (ઉ.વ.20) રેલ્વે ટ્રેક પર બેઠા હતા. આ સમયે પ્રદિપ અને ઉમેશ ત્યાંથી નીલગીરી કાપીને લઇ જતાં હતા. આ સમયે વિમલભાઇએ થોડા આઘા રહીને જાવ, નીલગીરી વાગી જશે તેમ કહેતાં બંને શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને વિમલભાઇને દાતરડું મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે કઠલાલ પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો