તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નોંધણી:નડિયાદમાં ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મેન્ડેટોનો ધસારો, બીજા શનિવારે પણ કલેકટર કચેરી ધમધમી ઉઠી

નડિયાદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઉમેદવારી નોંધાવવા લોકોનું ઘોડાપુર ઉમટ્યું - Divya Bhaskar
ઉમેદવારી નોંધાવવા લોકોનું ઘોડાપુર ઉમટ્યું
 • ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવા માટે અહીંયા પોતાના ટેકેદારો સાથે આવી પહોંચ્યા
 • આજે સાંજે તંત્ર દ્વારા કેટલા ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવશે એ આંકડો જાહેર કરાશે

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે જિલ્લાના વડામથક નડીયાદ ખાતે આવેલા કલેક્ટર કચેરી ઉપર ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આજ સવારથી જ મોટાભાગના ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવવા માટે અહીંયા પોતાના ટેકેદારો સાથે આવી ગયા છે.

તંત્ર આજે સાંજે નોંધણીના આંકડા જાહેર કરશે
નગરપાલિકા અને તાલુકા પંચાયતની સીટ માટે ઉમેદવારો ઉમેદવારી પત્રક ભરવા માટે ઉમટી પડ્યા હતા. તેવામાં લોકોશાહીના આ ઉત્સવનું પ્રથમ ચરણ આજે સમાપ્તી તરફ જઇ રહ્યું છે. ત્યારે આજે સાંજે કેટલા ઉમેદવારો પોતાની ઉમેદવારી અહીંયા નોંધાવશે એ આંકડો તંત્ર દ્વારા જાહેર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો