દિવાળીની તૈયારી:નડિયાદમાં દિવાળી પર્વે મોલમાં ખરીદી માટે લાંબી કતારો લાગી

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોણ કહે છે કોરોનાની આર્થિક મંદી છે. નડિયાદવાસીઓ દિવાળી પર્વ નજીક આવતા જ મહાઉત્સવની ખરીદી કરવા માટે શહેરમાં આવેલા એક મોલમાં હજારોની સંખ્યામાં ઉમટી પડતા મોલના પાર્કિંગ સુધી લાંબી લાંબી કતારો ખરીદદારોની જોવા મળતી હતી. જ્યારે પાર્કિંગ સ્ટેન્ડ પણ ફોર વ્હીલર, થ્રી વ્હીલર અને ટુ વ્હીલરથી ભરાઇ ગયેલું જોવા મળતું હતું. આમ રવિવારે ખરીદીનો માહોલ શહેરમાં જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...