ધરપકડ:ખાત્રજનો શખસ દારૂ સાથે ઝડપાયો

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ગામનો શખસ અશ્વીન રાવજીભાઇ ચૌહાણ ઇંગ્લીશ દારૂ વેચતો હોવાની પૂર્વબાતમીના આધારે મહેમદાવાદ પોલીસે તેને ગોગજીપુરા નજીકથી ઝડપી લીધો હતો. પોલીસે તેના કબજામાંથી રૂ.4,000ની કિંમતની વિલાયતી દારૂની 8 બોટલ અને રોકડ રૂ.750 મળી કુલ રૂ.4,750ની મતા કબજે લઇ તેની વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...