તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:કપડવંજના ગેરકાયદે દબાણો દૂર કરવા રજૂઆત

નડિયાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કપડવંજ શહેરના હરમાનપુરા વિસ્તારમાં લાઇનમાં આશરે 10 થી 15 જેટલી મિલકતોનું જાહેર રોડ પર બાંધકામ કરવામાં આવ્યું છે. તેમજ સ્થાનિક વ્યક્તિએ જાહેર રોડ પર ગેરકાયદે પાણીનો બોર બનાવી દબાણ કરેલ છે તેવો આક્ષેપ કપડવંજના સીરીનબાનુ અશરફબેગ મીરઝાએ કમિશનર મ્યુનિસિપાલીટી, ગાંધીનગરને રજૂઆતમાં કર્યો છે. અહીંના અનધિકૃત દબાણો દૂર કરવા કપડવંજ નગરપાલિકા, ચીફ ઓફિસર કચેરીએ રજૂઆત કરી હતી. તેમજ કેડીસીસી બેન્કવાળી સમગ્ર લાઇનની નવેસરથી તમામ મિલકતોની માપણી કરવાની માગણી કરી હતી. તેણીએ આક્ષેપ કર્યો હતો કે, પાલિકા દ્વારા અરજદાર સીરીનબાનુ સાથે ગેરવર્તન કરતાં હોવાનું પણ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો