તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:નડિયાદમાં ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા માહિતી અપાઇ

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના સંકટકાળમાં વહેલું નિદાન વહેલી સારવારની સતર્કતા અને ઇમ્યુનીટી વધારવા નડિયાદના વછેવાડ સલુણ બજાર વિસ્તારમા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ દ્વારા ધન્વંતરી આરોગ્ય રથની સેવાઓ આવરી લેવામાં આવી હતી. આરબીએસકે ટીમ ડો. વિનય ઇશ્નાવા, સંગીતાબેન જાદવ, દ્વારા લોકોને કેમ્પ કોરોનાના શંકાસ્પદ દર્દીઓને રીફર કરાયા, એન્ટિજન ટેસ્ટિંગ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...