તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ અનલોક:વિરપુરમાં ધો. 9 - 11ના ત્રણ હજાર છાત્રો હાજર

વિરપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજ્યભરમાં કોરોના સંક્રમણ ઘટતાં વિદ્યાર્થીઓનો અભ્યાસ વધુ ન બગડે તે હેતુથી દ્વારા ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ ઘણે અંશે કાબુમાં આવી જતા અને કેસમાં સતત ઘટાડો થતા સરકારે સ્કૂલો રાબેતા મુજબ શરૂ કરવાનું આરંભી દીધુ છે.

વિરપુર તાલુકામાં આવેલ 28 સ્કૂલમાં ધોરણ 9 માં 1900 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 11માં 1210 વિદ્યાર્થીઓ મળી કુલ 3110 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે પ્રવેશ મેળવ્યો હતો. સાથે ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે શાળાના ઓરડાઓ વિધાર્થીઓના અવાજથી ગુંજી ઉઠ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો