તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વિરપુરમાં માસ્ક પહેર્યા વિના આંટા મારતાં લોકો ઝડપાયા

વિરપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અત્યાર સુધીમાં વિરપુર તાલુકાના આશરે 155 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના કેસોમાં ઉછાળો આવતાં સ્થાનિક ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, મામલતદાર, ટીડીઓ, વિરપુર પીએસઆઇ સહિતના અધિકારીઓએ સાવચેતીના ભાગરૂપે શહેરના માર્ગો પર ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં ચહેરા પર માસ્ક પહેર્યા વગર ફરતા અને સોશ્યલ ડિસ્ટન્સ ન રાખનાર સામે દંડની કાર્યવાહી હાથ ધરી રૂ. 5,100ના દંડની વસુલાત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો