તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પાંડવા ગામે યુવાનને ચાર જણાએ માર માર્યો

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બાલાસિનોરના પાંડવા ગામે રહેતાં રમેશભાઇ અંબાલાલ ચૌહાણે કાકાના દીકરા રણજીત સોમાભાઇ ચૌહાણને તેના લગ્ન વખતે ઘોડાના રૂ.5,000 આપ્યા હતા. તેની માગણી કરતાં ઉશ્કેરાઇ જઇ રણજીત, નરેન્દ્ર, સોમા ગમીરભાઇ, નીલમબેને એકસંપ કરી ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી લાકડી વડે હુમલો કરી રમેશભાઇ અંબાલાલ ચૌહાણ અને તેની પત્ની સોનુબેનને ઢીંકાપાટુનો માર મારી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ નાસી છૂટ્યાં હતા. આ અંગે પોલીસે ચાર જણા વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો